1. નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરોમાં સમાવેશ થતો નથી?
2. ઇતિહાસના સંદર્ભમાં સભ્યતાના આરંભના તબક્કાનો ઉદય કઈ નદીના કિનારે થયેલો હતો?
3. ભારતનાં કેટલાં વર્ષો પહેલાંના શહેરો અસ્તિત્વમાં આવ્યાં હતાં?
4. ઇતિહાસનું વિષય વસ્તુ નથી શું કહેતાં હતા?
5. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતાં હતા?
6. કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે?
7. ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી?
8. હિમાલયમાં થતાં કયાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી?
9. પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી રહે છે?
10. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લખાણ ને શું કહેવામાં આવે છે?
11. કયા વેદમાંથી આપણને ભારતનું નામ જાણવા મળે છે?
12. ઇસવી સનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મદિવસથી કરવામાં આવેલ છે?
13. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા?
14. ઇ.સ. 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ?
15. કયા ધર્મના સ્થાપના જન્મજયંતિના સમય સાથે ઈસવીસન જોડાયેલ છે?
16. કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે?
17. પ્રાચીન સમયમાં કોણ પોતાના સંદેશાઓ પથ્થરો પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા?
18. તાંબાના પતરાં ઉપર કોતરીને લખવામાં આવતાં લખાણોને શું કહેવાય?
19. ભારતમાં કઈ સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે?
20. ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર નામથી ઓળખાય છે?
21. ઘણી વાર સાલવારીને AD બદલે કઈ રીતે લખવામાં આવે છે?
22. ઘણી વાર સાલવારીને BC બદલે કઈ રીતે લખવામાં આવે છે?
23. સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કઈ રીતે લખી શકાય?
24. રાજાઓ પોતાના આદેશો અથવા અન્ય પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્ત્રોતનો ઉપયોગ કરતા?
25. 'ગુજરાતમાં કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે.' તમે કઈ રીતે જાણી શકશો?
26. તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણશો નહીં?
27. જોડો જોડી
28. જોડો જોડી
29. નીચેના પૈકી કયું/કયા વિધાનનો સાચું/સાચા છે?
(1) ભારત અંગ્રેજી નામ 'ઇન્ડસ'માં ઓળખાય છે.
(2) ઈરાનીઓ સિંધુ નદીને 'ઇન્ડોસ' કહેતા હતા.
(3) ગ્રીસના લોકો સિંધુ નદીને 'ઇન્ડસ' કહેતા હતા.
(1) ભારત અંગ્રેજી નામ 'ઇન્ડસ'માં ઓળખાય છે.
(2) ઈરાનીઓ સિંધુ નદીને 'ઇન્ડોસ' કહેતા હતા.
(3) ગ્રીસના લોકો સિંધુ નદીને 'ઇન્ડસ' કહેતા હતા.
Q.01 નીચેનામાંથી સત્ય વિધાન અલગ તારવો.
- 1. તાડ વૃક્ષના પર્ણ પર હસ્તપ્રતો અને ભૂર્જ નામના વૃક્ષની છાલ પર લખાયેલા લખાણ ભોજપત્ર કહેવાય છે.
- 2. પ્રાચીન સમયની સંસ્કૃત, પ્રાકૃત અને તમિળ ભાષામાં લખાયેલ હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં રચાયેલ છે.
- 3. પથ્થરો અને પથ્થરો પર કોતરેલા લખાણ ભોજપત્ર કહેવાય છે.
- 4. પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા.
- 5. ઇ.સ.ની 5મી સદીના સિક્કા પંચમાર્કના સિક્કા તરીકે ઓળખાય છે.
Q.02 નીચે આપેલમાંથી કઈ જોડ અયોગ્ય છે સ્પષ્ટ કરો.
- 1. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણ
- 2. એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડોલોજી - ગાંધીનગર
- 3. ભો.જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન - અમદાવાદ
- 4. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા - અમદાવાદ
Q.03 નીચેનામાંથી અસત્ય વિધાન અલગ તારવો.
- 1. ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા માટેના મશીન દ્વારા અહી બનતા સિક્કા 'પંચમાર્કના સિક્કા' તરીકે ઓળખાય છે.
- 2. પુરાતત્ત્વશાસ્ત્રીઓને અંગ્રેજીમાં 'Physiologist' કહે છે.
- 3. પુરાતત્ત્વશાસ્ત્રી પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરી મકાન, સિક્કા, ફોટો, પથ્થર, ઓજારો વગેરેનો અભ્યાસ કરે છે.
Q.04 નીચેનામાંથી સત્ય વિધાન અલગ તારવો.
- 1. ભારત માટે વપરાતો ઈન્ડિયા શબ્દ ઈન્ડસ પરથી ઉતરી આવ્યો છે.
- 2. ઈરાનીઓ સિંધુ નદીને હિન્દોસ અને ગ્રીકના લોકો ઈન્ડસ કહેતા.
- 3. આપણા દેશને ઇન્ડિયા નામ ગ્રીક લોકોએ આપ્યું.
- 4. આપણા દેશ માટે ભારત નામનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે.
- 5. ભારત નામનો માનવ સમૂહ ઉત્તર-પૂર્વમાં ભારતમાં આવીને વસેલો તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય.
Q.05 સાલવારીના સંદર્ભમાં અયોગ્ય બાબત નીચેનામાંથી કઈ?
- 1. ઇ.સ. ને અંગ્રેજીમાં A.D (Anno Domini) કહે છે.
- 2. A.D. ની જગ્યાએ B.C.E (before common era) પણ લખેલું જોવા મળે છે.
- 3. ઇ.સ. પૂર્વેને અંગ્રેજીમાં B.C. (before christ) કહે છે.
- 4. B.C. ની જગ્યાએ C.E. (common era) પણ લખેલું જોવા મળે છે.
- 5. A.D. શબ્દ એનો અને ડોમિનિ એવા બે ગ્રીક શબ્દોનો છે, જેનો અર્થ 'In the year of god' (ભગવાનના સમયનું વર્ષ) થાય છે.

0 ટિપ્પણીઓ