Ticker

6/recent/ticker-posts

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતી રિજેક્ટ લિસ્ટ જાહેર 2024

 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતી રિજેક્ટ લિસ્ટ જાહેર 2024

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતી રિજેક્ટ લિસ્ટ જાહેર 2024


:: પોસ્ટ ::

  • PSI
  • કોન્સટેબલ

જાહેરાત ક્રમાંક : GPRB/202324/1

  • પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવેલ છે તેવા ઉમેદવારની યાદી જાહેર...
  • ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઓનલાઇન અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૨૯૫૩ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.
  • જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.
  • તા.૨૯/૦૯/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ