રોજગાર વિભાગ કચેરી દ્વારા ભરતી મેળો શાહીબાગ અમદાવાદ
1.રોજગાર ભરતી મેળો.
લાયકાત : 10 પાસ/ITI પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ/BE
2. ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ
>>> તારીખ : 24/09/2024
>>> સમય : સવારે 10:00 કલાકે
>>> સ્થળ : આસરવા બહુમાળી ભવન, બ્લોક D, પ્રથમ માળ, ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ
"અનુબંધમ"રાષ્ટ્રીય કારકિર્દી સેવા
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક તાલીમ અને રોજગાર કચેરી, ગાંધીનગર મદદનીશ નિયામક (રોજગાર), અમદાવાદની કચેરી દ્વારા સંચાલિત અને 10મું પાસ, 12મું પાસ, સ્નાતક ITI, ડિપ્લોમા, BE વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જોબ ઓફર કરશે.
1. સર્વિસ
2. મેન્યુફેકચરીંગ
3. બેન્કિંગ
આ કંપનીઓ તમને તારીખ 24/9/2024 ના રોજ સમય 11.00 વાગ્યે હાજર રહેવું..
Computer Generation (કમ્પ્યૂટરની પાંચ પેઢીઓ) પ્રસ્તાવના : કમ્પ્યૂટરમાં Technology ના આધારે શરૂઆતના કમ્પ્યૂટરથી અત્યારના આધુનિક કમ્પ્યૂટર સુધી જે ફેરફારો થયા છે તે ફેરફારને Generation તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યૂટરની મુખ્ય પાંચ Generation છે. જે નીચે મુજબ છે. (1) પ્રથમ પેઢી (1942-1955): 1942 થી 1955 સુધીનો સમયગાળો કમ્પ્યૂટરની પ્રથમ પેઢી માટેનો કહેવાય છે. આ પેઢીમાં કમ્પ્યૂટરની બનાવટમાં "Vaccume Tube" (વાલ્વ) નો ઉપયોગ કરવામાં આવેલો. આ Vaccume tube નું કદ સામાન્ય રીતે ઘણું મોટું હોય છે. એક અંદાજ મુજબ આવી 18,000 tube ઉપયોગમાં લીધેલ જેને કારણે કમ્પ્યૂટરનું કદ વિશાળ અને અતિકાય બની ગયેલ જેથી આ કમ્પ્યૂટર વિશાળ પ્રમાણમાં જગ્યા રોક્તા હતાં. આ પ્રકારના કમ્પ્યૂટર ચાલુ કરવા માટે મોટા પ્રમાણમાં વિજશક્તિ ખર્ચવી પડતી હતી. તદ્ઉપરાંત આ પેઢીમાં કમ્પ્યૂટર ઘણા જ મોટા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરતાં હતાં. જેને કારણે મોટા-મોટા કોલ્ડરૂમ તૈયાર કરીને તેમાં આવા કમ્પ્યુટર રાખવામાં આવતા. આ પેઢીનાં કમ્પ્યૂટરને ચાલુ કરવા માટે 52 મિનિટ જેટલો સમય લાગતો. આ પેઢીના કમ્પ્યૂટરમાં એક વખત Program લખ્યા પછી સુધારા વ...
આંતરિક મેમરી ( Internal/Primary)/બાહ્ય/સેકન્ડરી ( External/Secondary) 1) આંતરિક મેમરી ( Internal/Primary) : (i) RAM (ii) ROM (i) RAM (Random Access Memory) : આ એવા પ્રકારની મેમરી છે કે જેમાં ફેરફાર કરી શકાય તથા બિનજરૂરી માહિતીને દૂર કરી શકાય. RAM માં રહેલા Data Computer Switch off થવાથી નષ્ટ થઈ જાય છે. જેથી તેને Volatile Memory પણ કહેવામાં આવે છે. (ii) ROM (Read only Memory): Memory Program Manufacturer તરફથી fixed હોય છે. તેમાં રહેલા Data ફક્ત વાંચી શકાય છે. તેમાં લખી શકાતું નથી કે ફેરફાર કરી શકાતો નથી. જેથી તેને Read only Memory કહેવામાં આવે છે. આ Memory non-volatile એટલે કે એવા પ્રકારની Memory કે જેમાં રહેલી માહિતી પાવર જાય તો પણ ભૂંસાતી નથી. (2) બાહ્ય/સેકન્ડરી ( External/Secondary) : (!) Floppy Disk (!!) Hard Disk (!) Floppy Disk : Floppy નું પુરુ નામ Flexible Physical Property છે. Floppy disk નો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા માટે તેમજ માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થાય છે. આથી તે Input-Output એમ બંને Device તરીકે કાર્ય કરે છે. Floppy disk તેની size અને સંગ્રહશક્તિન...
0 ટિપ્પણીઓ