RRB રેલ્વે ભરતી બોર્ડ દ્વારા 8113 ભરતી 2024
NTPC (નોન ટેકનિકલ પોસ્ટ) માટેની ભરતી
કુલ જગ્યા : 8113
>> પોસ્ટ <<
- ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવિઝર
- સ્ટેશન માસ્ટર
- ગુડ્સ ટ્રેન મેનેજર
- જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાયપીસ્ટ
- સિનિયર ક્લાર્ક કમ ટાયપીસ્ટ
લાયકાત : ગ્રેજ્યુએટ
વયમર્યાદા : 18 થી 33 વર્ષ
ફોર્મ શરૂ તા. : 14/09/2024
ફોર્મ છેલ્લી તા. : 13/10/2024
ઓનલાઇન ફી માટે છેલ્લી તા. : 15/10/2024
કરેક્શન (સુધારો) માટે તા. : 16/10/2024 થી 25/10/2024
જગ્યા
ચલણ
- જનરલ/ઓબીસી/EWS માટે : 500/- (પરીક્ષા આપ્યા બાદ 400/- પરત મળશે.)
- એસસી/એસટી/PWD/લેડીઝ માટે : 250/- (પરીક્ષા આપ્યા બાદ 250/- પરત મળશે.)
👉📱 ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉 📱વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
- ફોટો/સહી (ફોટો સફેટ બેગગ્રાઉન્ડ વાળો અને ચશ્મા,ટોપી પહેરલ વગરનો હોવો જોઈએ)
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
0 ટિપ્પણીઓ