સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસીએટ SBI ક્લાર્ક ભરતી 2022:
SBI ક્લાર્ક ભરતી 2022: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) ની 5008જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાતમાં 353 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 07 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
SBI ક્લાર્ક ભરતી 2022
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા કલાર્કની 5008 જગ્યાઓ ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ ભરતી માટે પ્રીમિલીનરી પરીક્ષા નવેમ્બર મહિનામાં અને મેઈન પરીક્ષા ડિસેમ્બર 2022 યોજાશે. ઉમેદવારો તારીખ 07/09/2022 થી 27/09/2022 સુધી ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
| બેંકનું નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
| પોસ્ટનું નામ | જુનિયર એસોસીએટ (ક્લાર્ક) |
| કુલ જગ્યાઓ | 5008 |
| જાહેરાત ક્રમાંક | CRPD/CR/2022-23/15) |
| અરજી પક્રિયા | ઓનલાઈન |
| જોબ લોકેશન | ઓલ ઇન્ડિયા |
| ફોર્મની છેલ્લી તારીખ | 27/09/2022 |
| ઓફિશિયલ વેબસાઈટ | Sbi.co.in |
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લાર્ક ભરતી 2022
SBI દ્વારા સમગ્ર દેશમાં કલાર્કની 5008 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે રાજ્યવાર જગ્યાઓ જોઈ શકો છો:
| રાજ્ય | ખાલી જગ્યાઓની સંખ્યા |
| ગુજરાત | 353 |
| દમણ અને દીવ | 4 |
| કર્ણાટક | 316 |
| એમ.પી | 389 |
| છત્તીસગઢ | 92 |
| WB | 340 |
| A&N ટાપુઓ | 10 |
| સિક્કિમ | 26 |
| ઓડિશા | 170 |
| જમ્મુ અને કાશ્મીર | 35 |
| હરિયાણા | 5 |
| એચપી | 55 |
| પંજાબ | 130 |
| તમિલનાડુ | 355 |
| પોંડિચેરી | 7 |
| દિલ્હી | 32 |
| ઉત્તરાખંડ | 120 |
| તેલંગાણા | 225 |
| રાજસ્થાન | 284 |
| કેરળ | 270 |
| લક્ષદ્વીપ | 3 |
| યુપી | 631 |
| મહારાષ્ટ્ર | 747 |
| ગોવા | 50 |
| આસામ | 258 |
| એપી | 15 |
| મણિપુર | 28 |
| મેઘાલય | 23 |
| મિઝોરમ | 10 |
| નાગાલેન્ડ | 15 |
| ત્રિપુરા | 10 |
| કુલ | 5008 |

0 ટિપ્પણીઓ